(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World

Thursday, 22 October 2020

Friday, 16 October 2020

કોરોના -COVID - 19 CURRENT UPDATE BMC,MPHW,FHW SHREE YUVA CAREER ACADEM...

🦠🧬 કોરોના-Covid-19🧬🦠
આજે સાંજે 8️⃣➖4️⃣5️⃣ કલાકે
📌 વૈશ્વિક મહામારી
વિશે ખૂબ જ અગત્યની સંપૂર્ણ માહિતી...
📯 પરીક્ષાલક્ષી કરંટ
સાથે..
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/gYSbZnX461Y

Friday, 7 August 2020

એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (કારીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું

કોઝિકોડ, 7 ઓગસ્ટ 2020 શુક્રવાર
દુબઇથી કેરળ આવી રહેલા એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (કારીપુર એરપોર્ટ) નજીક ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ વિમાન રન-વે પરથી લપસી પડ્યા બાદ ખીણમાં જઇને પડ્યું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વિમાન ઉડાવી રહેલો પાયલોટ માર્યો ગયો છે. સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (ડીજીસીએ) એ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યો છે.દુર્ઘટના બાદ રાહત અને બચાવ માટે ટીમો પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનો ઘટના સ્થળે હાજર છે. માહિતી અનુસાર, આ ફ્લાઇટનો, ફ્લાઇટ નંબર IX1344 છે. વિમાને દુબઈથી સાંજે 4.45 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાનમાં 174 મુસાફરો અને બે પાઇલટ્સ સહિત કુલ 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ અકસ્માતમાં વિમાનના પાઇલટનું મોત નીપજ્યું છે.બે ભાગમાં તૂટી ગયું વિમાનમળતી માહિતી મુજબ સાંજે 7.41 વાગ્યે ઉતરતી વખતે વિમાન રનવે પરથી સરકી ગયું હતું અને ખીણમાં જઇને ખાબક્યું હતું. પાઇલટ સહિત 3 જણાનાં મોત થયાની હોવાની પુષ્ટિ થઇ છે. મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે રનવે પર પાણી ભરાયું હતું, જેના કારણે વિમાન રનવેથી આગળ નીકળી ગયું હતું અને લગભગ 30 ફૂટ ઉડી ખાઈમાં પડી ગયું હતું. વિમાન ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું છે અને તેના બે ભાગ થઇ ગયા છે. 

Thursday, 6 August 2020

BMC - ભાવનગર મહાનગરનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં 81 વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત

 ભાવનગર મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતી

MPHW ની 46 જગ્યા Click Here For More Detail & Apply Online

FHW ની 17 જગ્યા Click Here For More Detail & Apply Online

લેબ ટેકનીકલ 2 જગ્યા Click Here For More Detail & Apply Online

તબીબી ઓફીસર 7 જગ્યા Click Here For More Detail & Apply Online

ગાયનેકોલોજિસ્ટ 3 જગ્યા Click Here For More Detail & Apply Online

પીડીયાટ્રીશ્યન 3 જગ્યા Click Here For More Detail & Apply Online

ફાર્માસિસ્ટ 2 જગ્યા Click Here For More Detail & Apply Online

આરોગ્ય અમૃત-૨૦૨૦ MPHW,SI,FHW,ANM,GNM,મુખ્યસેવિકા જેવી વિવિધ આરોગ્યલક્ષી ભરતીઓ માટે અતિઉપયોગી સાહિત્ય

Demo Copy માટે અહી ક્લિક કરો

આરોગ્ય અમૃત-2020

ખરીદવા માટે : ૨૬૦ રૂપિયાનું  PAYTM And Google Pay - 9427211884 

 પર કરવાનું રહેશે...અને  

(ગુજરાતીમાં જ )પુરુ નામ,સરનામું,

પિન કોડ (ફરજીયાત) સાથે પેમેન્ટ કર્યાનું સ્ક્રીન શોટ 9016808012 પર મોકલવું..

6 દિવસમાં કુરિયર મળી જશે.

વધુ વિગત માટે 9016808018 પર સંપર્ક કરવો..

Saturday, 1 August 2020

VMC-વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતી ટોટલ જગ્યા 297

 વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતી ટોટલ જગ્યા 297

➖MPHW ની 160 જગ્યા Click Here For More Detail & Apply Online

➖FHW ની 77 જગ્યા Click Here For More Detail & Apply Online

➖લેબ ટેકનીકલ 20 જગ્યા Click Here For More Detail & Apply Online

➖મેટિકલ ઓફીસર 28 જગ્યા Click Here For More Detail & Apply Online

➖ફાર્મસીસ્ટ 20 જગ્યા Click Here For More Detail & Apply Online

આરોગ્ય અમૃત-૨૦૨૦ MPHW,SI,FHW,ANM,GNM,મુખ્યસેવિકા જેવી વિવિધ આરોગ્યલક્ષી ભરતીઓ માટે અતિઉપયોગી સાહિત્ય

Demo Copy માટે અહી ક્લિક કરો

આરોગ્ય અમૃત-2020

ખરીદવા માટે : ૨૬૦ રૂપિયાનું  PAYTM And Google Pay - 9427211884 

 પર કરવાનું રહેશે...અને  

(ગુજરાતીમાં જ )પુરુ નામ,સરનામું,

પિન કોડ (ફરજીયાત) સાથે પેમેન્ટ કર્યાનું સ્ક્રીન શોટ 9016808012 પર મોકલવું..

6 દિવસમાં કુરિયર મળી જશે.

વધુ વિગત માટે 9016808018 પર સંપર્ક કરવો..

Friday, 3 July 2020

Tuesday, 9 June 2020

ઓનલાઇન ટેસ્ટ અપડેટ Dt:09-6-2020 & કવિ રામનારાયણ પાઠક & 8 જુન કરંટ વનલાઈનર

કવિ રામનારાયણ પાઠક
8 જુન કરંટ વનલાઈનર
📱 *ઓનલાઇન ટેસ્ટ અપડેટ* 📝
📰 *Dt:09-6-2020*
🇮🇳 *શ્રી યુવા કરિયર અકેડમી-ભાવનગર*🇮🇳
  📱9016808018📱

📖 *સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો નીચે આપેલ 🔘 ડેઇલી ટેસ્ટ ઓનલાઇન આપો અને આપનું 📖 જ્ઞાન ચકાસો* 

👍🏻 🎯 *તો ચાલો અત્યારે જ ટેસ્ટ આપીએ* 🎯👍🏻
                       
👮🏻‍♂️ *કાયદો ટેસ્ટ-69*
📱👇

🌳 *ફોરેસ્ટ ટેસ્ટ-69*

🚑 *હેલ્થ ટેસ્ટ-69*

📝 *બિન સચિવાલય/પંચાયત મંત્રી/ક્લાર્ક-155*

*📝 દરેક પરીક્ષાની અલગ અલગ ટેસ્ટ* દરરોજ ઓનલાઈન લેવાશે

*ટેસ્ટ આપવા ઇચ્છતા મિત્રો નીચે આપેલ લિંકથી અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને અમારો નંબર 9016808018 આપના ફોનમાં સેવ કરી આપનું નામ અને શહેર લખી 9016808018 પર WHATSAPP કરો*

📚 દરેક મટીરીયલ્સ,બિન સચિવાલય ના મોડેલ પેપર્સ અને જનરલ નોલેજ આ બધુજ *એક સાથે ડાઉનલોડ કરવા અને શોર્ટકટ ની ઝડપી માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાઓ*
#yuvacareer,#dailycurrent, #currentaffairs,#gk,#bhavnagar,#online,#today,#news,#generalknowledge,#yuva,#dailygk,#current,#onlinetest,#law,#forest,#helath,#police,#lokrakshak,#binsachivalay,#talati

Monday, 8 June 2020

Dt:08-6-2020 કવિ- નાનાભાઈ ભટ્ટ 8 જુન દિનવિશેષ ઓનલાઇન ટેસ્ટ અપડેટ શ્રી યુવા કરિયર અકેડમી-ભાવનગર 9016808018

કવિ - નાનાભાઈ ભટ્ટ
8 જુન દિનવિશેષ
📱 *ઓનલાઇન ટેસ્ટ અપડેટ* 📝
📰 *Dt:08-6-2020*
🇮🇳 *શ્રી યુવા કરિયર અકેડમી-ભાવનગર*🇮🇳
  📱9016808018📱

📖 *સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો નીચે આપેલ 🔘 ડેઇલી ટેસ્ટ ઓનલાઇન આપો અને આપનું 📖 જ્ઞાન ચકાસો* 

👍🏻 🎯 *તો ચાલો અત્યારે જ ટેસ્ટ આપીએ* 🎯👍🏻
                       
👮🏻‍♂️ *કાયદો ટેસ્ટ-68*
📱👇

🌳 *ફોરેસ્ટ ટેસ્ટ-68*

🚑 *હેલ્થ ટેસ્ટ-68*

📝 *બિન સચિવાલય/પંચાયત મંત્રી/ક્લાર્ક-154*

*📝 દરેક પરીક્ષાની અલગ અલગ ટેસ્ટ* દરરોજ ઓનલાઈન લેવાશે

*ટેસ્ટ આપવા ઇચ્છતા મિત્રો નીચે આપેલ લિંકથી અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને અમારો નંબર 9016808018 આપના ફોનમાં સેવ કરી આપનું નામ અને શહેર લખી 9016808018 પર WHATSAPP કરો*

📚 દરેક મટીરીયલ્સ,બિન સચિવાલય ના મોડેલ પેપર્સ અને જનરલ નોલેજ આ બધુજ *એક સાથે ડાઉનલોડ કરવા અને શોર્ટકટ ની ઝડપી માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાઓ*

👉 *આપના દરેક મિત્રોને શેર કરો અને તમારા દ્રારા તેમને બેસ્ટ માહિતી અપાવો*👬🏻  
#yuvacareer,#dailycurrent, #currentaffairs,#gk,#bhavnagar,#online,#today,#news,#generalknowledge,#yuva,#dailygk,#current,#onlinetest,#law,#forest,#helath,#police,#lokrakshak,#binsachivalay,#talati

Monday, 30 September 2019

Bin Sachivalay Model Paper-3 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR

શ્રી યુવા કરિયર અકેડમી- ભાવનગર-9016808018
દ્ઘારા આયોજિત  બિનસચિવાલય  મોડેલ ૫ે૫ર -3  ડાઉનલોડ કરવા માટે

Bin Sachivalay Model Paper-2 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR

શ્રી યુવા કરિયર અકેડમી- ભાવનગર-9016808018
દ્ઘારા આયોજિત  બિનસચિવાલય  મોડેલ ૫ે૫ર -2  ડાઉનલોડ કરવા માટે

Thursday, 19 September 2019

MOCK TEST-1 GSSSB Maths SOLUTION બિનસચિવાલય મોડેલ પેપર-૧ ગણિત સોલ્યુશન shree yuva career academy

MOCK TEST-1 GSSSB Maths SOLUTION બિનસચિવાલય મોડેલ પેપર-૧ ગણિત સોલ્યુશન shree yuva career academy
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/472M6JjPRhY