(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World: કાયદાની વિડિયો સિરીઝ

કાયદાની વિડિયો સિરીઝ

 


 :: કાયદાની વિડિયો સિરીઝ   ::

આપના માટે તેમજ આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી યુવા કરિયર અકેડમી ભાવનગર દ્વારા પોલીસ કોન્સ્ટેબ તથા પી.એસ.આઈની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કાયદા વિષયની વિડિયો સિરીઝ એટલે કડકડાટ કાયદો.

પોલીસની પરીક્ષા સુધી દરરોજ રાત્રે 09.30 વાગે. 

👉જેમાં ટેબલ અને ચાર્ટ વડે સંપૂર્ણ કાયદાનું રિવિઝન તેમજ IMP ટોપિક અને કલમોની માહિતીનો સમાવેશ. 

✍ શું તમે કાયદો કડકડાટ કરવા માંગો❓

✍ શું તમને કાયદો તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે❓

✍ શું તમે સંપૂર્ણ કાયદાનું રિવિઝન કરવા માંગો છો❓

✍ શું તમે શોર્ટટ્રીકથી કાયદો યાદ રાખવા માંગો છો❓

✍ શું તમે આવનાર પોલીસ કોન્સ્ટેબલ કે P.S.I ની પરીક્ષામાં કાયદાના સંપૂર્ણ માર્ક મેળવવા માંગો છો

👉તમારા દરેક પ્રશ્નોનો એક જ જવાબ એટલે કાયદાની વિડિયો સિરીઝ કડકડાટ કાયદો.


📲 આ વીડિયો સિરીઝ જોવા માટે શ્રી યુવા કરિયર અકેડમી ભાવનગરની યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબકરો અને જોતા રહો તદ્દન ફ્રી કડકડાટ કાયદો.

વધુ માહિતી માટે સંપર્ક 👇

MO.9016808018

======================================================================
















































Constable Model Paper By Shri Yuva Career Academy Bhavnagar




Model Paper 4  //  Answer key 4



No comments:

Post a Comment