(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World: Lokrakshak Final Result Declared, Qualified Student List Declare, Ground Start On 16 January

Sunday 25 December 2016

Lokrakshak Final Result Declared, Qualified Student List Declare, Ground Start On 16 January

   લોકરક્ષક ભરતી બોર્ડ

અગત્યની સુચનાઓ તા.ર૪/૧ર/ર૦૧૬
તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્‍સ્‍ટેબલ) ની લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ પછીનું પરિણામ.(૧)લોકરક્ષક કોન્‍સ્‍ટેબલની તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના હંગામી પરિણામ બાદ OMR રીચેકીંગ માટેની નિયત ફી રૂા.૩૦૦/- સાથે મળેલ કુલ-૧૭પ૬ અરજીવાળા ઉમેદવારોના OMR રીચેકીંગમાં ફકત ૦૪ ઉમેદવારોના લેખીત ગુણમાં ફેરફાર થયેલ છે. રીચેકીંગ બાદના ફેરફાર અંગેના પરિણામ માટે નીચે CLICK કરો.ફકત રીચેકીંગ માટે મળેલ ૧૭પ૬ ઉમેદવારોની યાદી(ર)લેખિત પરીક્ષામાં ૪૦ અથવા ૪૦ થી વધુ ગુણ મેળવેલ કુલ ૧,૩૪,૯૩ર ઉમેદવારોને શારિરીક પરીક્ષા માટે બોલાવવામાં આવનાર છે. આ તમામની વિગતો માટે નીચે CLICK કરો.શારિરીક પરીક્ષા માટે કવોલીફાઇડ થયેલ તમામ ૧,૩૪,૯૩ર ઉમેદવારોની યાદી
આ શારીરિક ક્ષમતા / શારીરિક માપ કસોટીની પ્રક્રિયા તા.૧૬/૦૧/ર૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે.(૩)ભરતી અંગેની જાહેરાત LRB/201617/1, Dtd:01/07/2016 નારોજ આપેલ જાહેરાતના નં. પ ની સુચના નીચે મુજબ છે."તમામ સંવર્ગની જગ્યાાઓ માટે વય-મર્યાદા, શૈક્ષણિક લાયકાત, નોન-ક્રિમીલેયર સર્ટીફીકેટ, NCC "C" સર્ટી., રક્ષા શકિત યુનિર્વસીટીનું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો (UEWS) ને અનામતનો લાભ લેવા માટેનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના સર્ટીફીકેટ તા.૩૦/૦૭/ર૦૧૬ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઇએ."જેથી તા.૩૦/૦૭/ર૦૧૬ પછીના કોઇપણ સર્ટીફીકેટ નિયમ મુજબ બોર્ડ ધ્વારા નામંજુર કરવામાં આવેલ છે.(૪)OMR રીચેકીંગ તેમજ ભરતી બોર્ડને મળેલ અરજીઓ કે જેમાં NCC/RSU/WIDOW/ SPORTS ના વધારાના માર્કસ હટાવવા અથવા ઉમેરવા માટે નિયમોનુસાર કાર્યવાહી કરી લેખિત પરીક્ષા આપનાર તમામ ૫,૭૯,૬૧૮ ઉમેદવારોના ફેરફાર પછીના આખરી પરિણામની વિગતો માટે નીચે CLICK કરો.10000001
To 
1006362510063626
To 
1012678610126787
To 
1019382810193829
To 
1025829310258295
To 
1032256310322565
To 
1039329910393300
To 
1045934810459349
To 
1052563910525640
To 
1059290910592910 
To 
1066835210668353 
To 
1074320010743201 
To 
20000022
(પ)The Police Constable, Class-III (Combined Competitive Examination) Rules-2016 ના નિયમ ૧પ ને ધ્યાને લઇ લેખિત પરીક્ષામાં ૪૬ ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવેલ છે. જેની વિગત માટે અહી CLICK કરો.(૬)અત્યાર સુધી લોકરક્ષક ભરતી બોર્ડ ધ્‍વારા કરવામાં આવેલ કાર્યવાહી પેપર વગરની (Paperless) હોય હાલ સુધી કોઇ Original (મૂળ) ડોકયુમેન્ટસની ચકાસણી કરવામાં આવેલ નથી. PET/PST પછી ડોકયુમેન્ટ વેરીફીકેશન વખતે ઉમેદવારોના તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.(૭)લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા લોકરક્ષક ભરતી અન્વયે હાલ સુધીની અગત્યની વિગતો નીચે મુજબ છે.(A)જાહેરાત આપ્યા તારીખ.૦૧/૦૭/ર૦૧૬(B)ઓનલાઇન અરજી મેળવ્યા નો સમયગાળો તા.૦૭/૦૭/ર૦૧૬ થી 
તા.૩૦/૦૭/ર૦૧૬(C)ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યાઃ ૭,૮૧,૭૯૮(D)લેખિત પરીક્ષા તા.ર૩/૧૦/ર૦૧૬ નારોજ લેવામાં આવેલ.(E)ફાઇનલ આન્સર કી વેબસાઇટ ઉપર અપલોડ કર્યા 
તારીખઃ૦ર/૧૧/ર૦૧૬(F)લેખિત પરીક્ષા આપેલ ઉમેદવારોની સંખ્યા - ૫,૭૯,૬૧૮(G)પ્રોવિઝનલ રીઝલ્ટે જાહેર કર્યા તા.ર૪/૧૧/ર૦૧૬(H)OMR Sheet રીચેકીંગ પછી આખરી પરિણામ જાહેર કર્યા 
તા.ર૪/૧ર/ર૦૧૬.(૮)આ ભરતી સબંધી પુછપરછ માટે નીચે જણાવેલ સરનામે કલાક ૧૦૩૦ થી ૧૮૩૦ દરમ્યાન સંપર્ક કરી શકાશે.સરનામું:લોકરક્ષક ભરતી કંટ્રોલ રૂમ, લોકરક્ષક ભરતી બોર્ડ, 
પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જની કચેરી, 
રૂમ નં.૪૫, કોઠી બિલ્ડીં ગ, રાવપુરા,
વડોદરા શહેર, પીન કોડ નં.૩૯૦૦૦૧. 
ફોન નં. ૦ર૬પ-૨૪૩૭૬૦૭, મોબાઇલ નં. ૯૯૭૮૪૦૮૪૮૯સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક, 
વડોદરા વિભાગ, વડોદરા.

શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, આઇપીએસ.

અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા.

ભરતી જાહેરખબર તારીખ ૦૧-૦૭-૨૦૧૬
હેલ્પલાઇન

લોક રક્ષક ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ 

ટેલીફોન નંબર : 
૦૨૬૫ - ૨૪૩૭૬૦૭

મોબાઇલ નંબર : 
૦૯૯૭૮૪૦૮૪૮૯

અમારો સંપર્ક કરો

સ્ટેટ કંટ્રોલ રૂમ, લોકરક્ષક ભરતી બોર્ડ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જની કચેરી, રૂમ નંબર.૪૫, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા શહેર. 
પીન કોર્ડ : ૩૯૦૦૦૧

લોકરક્ષક ભરતી બોર્ડ

 

No comments:

Post a Comment