(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World: QUIZ & G.K -1 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR

Monday 12 March 2018

QUIZ & G.K -1 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR

G.K.-1


☎ *9016808018*

1. સોનેટનો ઉદ્દ્ભવ ક્યા દેશમાં થયો હતો ? – ઈટાલી
2. જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ? – સસ્તન
3. ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ? – નરેન્દ્ર મોદી
4. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ? – નર્મદ
5. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે  પંક્તિ કયા કવિની છે ? – કલાપી
6. ‘અળસિયા’ નું લિંગ જણાવો. – ઉભયલિંગી
7. નિપાત લખો: હવે તમને મટી ગયું ને ? – ને 
8. રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું – શરીર સુકાવું
9. WWW ( WORLD WIDE WEB )ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું - મોઝેઈક
10. ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે કયા બે સ્ટેશન વચ્ચે શરુ થઇ – ઉતરાણ-અંકલેશ્વર
11. ગુજરાતી મુળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી – સુનીતા વિલિયમ્સ
12. જંગલ બુકનાં લેખક – રુડીયાર્ડ કિપ્લિંગ
13. કયા પક્ષીનું અંગ્રેજી નામ ‘હુપો’ છે – ઘંટીટાંકણો
14. A.T.V.Tનું પૂરું નામ – આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
15. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ – શેઠ હઠીસિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)

📲ચાલો અમારા ગૃપમાં જોડાવા માટે 📲📮 કરંટ,મટીરીયલ,જનરલ નોલેજ,શોર્ટકટ ની ઝડપી માહીતી મેળવવા માટે અમારી ટેલીગ્રામ ચેનલમાં *આજેજ જોડાઓ*https://t.me/yuvasr




No comments:

Post a Comment