Yuva Career Academy Step To Real World: SHREE YUVA CAREER ACADEMY VIDAYSAMBHARAM BATCH 6.33 & 5.34 ASHVINBHAI BARAIYA છેલ્લો દિવસ, આજે પૂર્ણ થયેલ બેચનો વીદાય સમારંભ.. આપની સાથે વિતાવેલો સમય ખુબજ યાદ રહેશે મિત્રો... થોડી હસી,થોડી મજાક,થોડી વઢ, વાલીને ફોન કરવાની ધમકી,કરંટ બુકની ચીમકી......આ બધુ ખુબજ મિસ કરશો.....બસ આવનારા ભવિષ્ય માટે ખૂબ જ શુભેચ્છા.
No comments:
Post a Comment