👮🏻♂લોકરક્ષક લેખિત પરીક્ષા *નવી તારીખ જાહેરાત* માત્ર અફવા
મિત્રો આવા સમયે અફવાથી દૂર રહો...
ફક્ત તૈયારી કરો તારીખ જે જાહેર થાય તે પણ આવી અફવાઓથી માનસિક થાકી જશો....
ફક્ત તૈયારી કરો એક તટસ્થ તક મળી છે....જે હવે ચુકાય નહીં
*વિકાસ સહાય* પ્રેસ કોન્ફરન્સ વીડિયો
https://youtu.be/SdiAVIjG884
No comments:
Post a Comment