શ્રી યુવા કરિયર અકેડમીના 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ
શ્રી યુવા કરિયર અકેડમીના 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઓનલાઈન પેકેજ 60 % અને તમામ બુક તેમજ ઓફલાઈન બેચમાં 50% DISCOUNT . ફક્ત તારીખ: 25.03.2022 થી 31.03.2022 સુધી.
આજે તા.25-03-2022 ના રોજ વર્ષ 2016 થી આરંભાયેલી શ્રી યુવા કરિયર અકેડમીની શિક્ષણયાત્રાને 6 વર્ષ પૂર્ણ થયેલ છે. વિદ્યાર્થીઓની મહેનતમાં દીવેલ પૂરીને તેની સફળતાની જ્યોતને પ્રજવલિત બનાવવામાં અગ્રેસર રહેલી આ સંસ્થા છેલ્લા છ વર્ષમાં અનેક વિદ્યાર્થીઓની સફળતા માટે નિમિત બન્યાનો આનંદ અનુભવે છે.
આ સંસ્થાની આ યાત્રામાં સહભાગી બનેલા ગુરુજનો, મિત્રો અને સમગ્ર વિદ્યાર્થી જગતનો આભાર વ્યક્ત કરીને દરેકને સફળતા માટેની શુભકામના પાઠવીએ છીએ,
સૌના સહકારની અપેક્ષા.................
એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
શ્રી યુવા કરિયર અકડેમી -ભાવનગર
મો.૯૦૧૬૮૦૮૦૧૮
No comments:
Post a Comment