(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World: હેલ્થ/ મુખ્ય સેવિકા સ્પેશિયલ બેચ

Friday 8 April 2022

હેલ્થ/ મુખ્ય સેવિકા સ્પેશિયલ બેચ

હેલ્થ/ મુખ્ય સેવિકા સ્પેશિયલ બેચ 


જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં હેલ્થ વિભાગમાં MPHW, FHW, SI,SSI, ANM, મુખ્ય સેવિકા માટે ટૂંક સમયમાં આવનાર ભરતીઓ માટે તમામ વિષયોની તૈયારી કરાવતી નવી બેચ શરૂ ......

    👉️ તારીખ:- 08-04-2022

    👉️ સમય :- સાંજે 6.00 થી 8.00 

આજે જ રજીસ્ટ્રેશન કરાવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે.

🏆 ગુજરાતમાં હેલ્થની પરીક્ષાઓમાં સૌથી વધુ સફળ ઉમેદવારો આપતી સંસ્થા. 🏆

🔴 જયારે સવાલ  આપની કારકિર્દીનો હોય ત્યારે શ્રેષ્ઠ નહિ  સર્વશ્રેષ્ઠનો આગ્રહ રાખો.

🟠 સર્વશ્રેષ્ઠ તૈયારી કરાવવાની ખાતરી

🟡 પરીક્ષા પાસ કરવાની આક્રમક વ્યૂહરચના

🟢 નવા અભ્યાસક્રમ મુજબ પરિણામલક્ષી તૈયારી

🔵📱 ઘરે બેઠા અભ્યાસ કરવા માટે ઓનલાઇન કોર્ષ ઉપલબ્ધ

 

🔺 અનુભવી ફેકલ્ટી તેમજ ડિજિટલ માધ્યમ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ

 🔻 હેલ્થ, ગુજરાતી, અંગ્રેજી, ભૂગોળ, ધર્મસંસ્કૃતિ, ઇતિહાસ, કમ્યુટર જનરલ નોલેજ જેવા તમામ વિષયોનો સમાવેશ.

🔸 નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલ પરીક્ષાલક્ષી એડવાન્સ લેવલ ટુ ધી પોઇન્ટ મટીરીયલ્સ.

🔹📝 ૧૭૦ થી વધારે વિકલી, ટોપીક, સરપ્રાઇઝ, મોડલ ટેસ્ટ ઉપરાંત ડેઇલી ઓનલાઇન ટેસ્ટ જે આપને બેસ્ટ પ્રેકટીસ અને પરફેકશન આપશે.

📖 A.C. કલાસરૂમ, ફ્રી મટીરીયલ, ફ્રી રીડીંગ રૂમની સુવિધાઓ.

🧑🏫 મર્યાદિત સંખ્યા સાથે દરેક વિષયોનું પાયાથી ગુણવત્તાસભર શિક્ષણ

🗣જરૂર જણાયે વિદ્યાર્થી અને વાલી સાથે પરિણામના વિશ્લેષણ આધારે વ્યકિતગત માર્ગદર્શનની ચર્ચા

🗣👥 ડિફીકલ્ટી સોલ્યુશન માટે ફેકલ્ટી દ્વારા વિષયનું વ્યકિતગત માર્ગદર્શન

🎙સમયાંતરે વિવિધ ક્ષેત્રના શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભવો દ્વારા મોટીવેશન કાર્યક્રમ

🏢 બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ.

 

  સફળ થયેલા વિદ્યાર્થીઓના સંસ્થા પ્રત્યેના અભિપ્રાયો

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

VIDEO CLICK HERE

🎥 સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અભિપ્રાયો

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

VIDEO CLICK HERE

 👇🏻👇🏻 *લોકેશન લિંક* 👇🏻👇🏻

 CLICK HERE 

 

🇮🇳 YUVA CAREER ACADEMY - BHAVNAGAR🇮🇳

📱9016808018

No comments:

Post a Comment