પો.સ.ઇ. કેડર મુખ્યી લેખિત પરીક્ષા
(૧) | પો.સ.ઇ. કેડરની કુલ-૬૮૫ જગ્યાાઓ માટે કુલ જગ્યાલના ૨ (બે) ગણા ઉમેદવારોને મેરીટ પ્રમાણે દસ્તાાવેજ ચકાસણી માટે બોલાવવાના હોઇ દસ્તા.વેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.. |
(૨) | દસ્તાણવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની કટ ઓફ માર્કસની વિગતો જોવા માટે અહીં કલીક કરો.. |
(૩) | દસ્તાીવેજ ચકાસણી તા.૩૦/૦૩/૨૦૧૭ થી તા.૦૧/૦૪/૨૦૧૭ સુધી પોલીસ હેડ કવાર્ટર, બિલ્ડીં ગ નંબરઃ૧, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજવામાં આવશે. જેના કોલલેટર તા.૨૭/૦૩/૨૦૧૭ નારોજ સાંજના કલાકઃ ૦૫.૦૦ વાગ્યાજથી http://www.ojas.gujarat.gov.in વેબ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે. |
(૪) | તા.૩૧/૦૩/૨૦૧૭ સુધી પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોને રીચેકીંગ કરવા માટેની અરજી કરવાનો સમય આપવામાં આવેલ છે. ઉપરોકત અરજીઓના આધારે રીચેકીંગની કામગીરી યોગ્ય૦ સમયે હાથ ધરવામાં આવશે, રીચેકીંગ પછી કોઇપણ ઉમેદવારના ગુણમાં ફેરફાર થશે તો તે ધ્યાધને રાખી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે. |
(૫) | જે ઉમેદવારો પોતાના મુખ્યે લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છકતા હોય તે તમામ કેટેગીરીના (GENERAL, SC, ST & SEBC) ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- ના “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રી યકૃત બેન્કતના ડીમાન્ડT ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું પુરૂ નામ, રોલ નંબર, જે પેપર રીચેકીંગ કરાવવા માંગતા હોય તે પેપરનું નામ, પુસ્તીમકા કોડ અવશ્યટ દર્શાવવાનું રહેશે) સાથે તા. ૧૮/૦૩/૨૦૧૭ થી તા.૩૧/૦૩/૨૦૧૭ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીેડ પોષ્ટા ધ્વા રા નીચેના સરનામે અરજી મોકલી શકાશે. (તા.૩૧/૦૩/૨૦૧૭ પછી જો કોઇ અરજી મળશે તો તે ધ્યાાને લેવાશે નહીં) |
નોંધઃ | જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે પેપરમાં રીચેકીંગ કરાવવાનું હશે તો પેપર દીઠ રૂ.૩૦૦/- ના અલગ-અલગ ડીમાન્ડે ડ્રાફટ મોકલવાના રહેશે. |
સરનામું- | પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, રૂમ નંબરઃ ૧૦૧, પહેલો માળ, રક્ષા શકિત યુનિવસિર્ટી, ન્યુ મેન્ટડલ કોર્નર, મેઘાણીનગર, અમદાવાદ-૩૮૦૦૧૬ |
No comments:
Post a Comment