(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-3185744777296150", enable_page_level_ads: true }); Yuva Career Academy Step To Real World: lokrakshak final selection list Declerd Dt:5-4-17

Wednesday 5 April 2017

lokrakshak final selection list Declerd Dt:5-4-17

lokrakshak final selection list Declerd Dt:5-4-17







લોકરક્ષક-કોન્સ્ટેબલ/જેલ સિપાઇની સીધી ભરતી અંગેના હંગામી પરિણામની અગત્યની જાહેરાત 
(૧)અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ,વડોદરા દ્ધારા જાહેરાત ક્રમાંક: LRB/201617/1, તા.૦૧/૦૭/૨૦૧૬ અન્વયેથી રાજ્ય પોલીસ દળ તથા જેલ પ્રભાગમાં રહેલ નીચે મુજબની કુલ ૧૭૫૩૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ.
સંવર્ગબિન અનામતઅનુસૂચિત જાતિઅનુસૂચિત જન જાતિસા.શૈ.પ. વર્ગકુલ
પુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલાપુરૂષમહિલામહિલા
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક૩૮૬૧૧૯૦૨૫૩૦૨૬૧૧૧૩૬૫૫૯૨૦૪૪૧૦૦૭૭૫૭૧૩૭૨૯
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક૫૮૧૨૮૬૮૦૩૯૧૭૧૮૪૩૦૭૧૫૨૧૧૩૯૫૬૧
એસ.આર.પી. કોન્સ્ટેબલ૧૯૨૮-૨૬૪-૫૬૭-૧૦૨૧-૩૭૮૦-
જેલ સિપાઇ૩૫૭૨૬૪૯૦૪૧૦૫૦૮૧૮૯૧૪૭૦૦૫૨
કુલ૬૭૨૭૨૨૧૪૯૨૩૩૦૪૧૯૭૯૬૫૧૩૫૬૧૧૧૭૩૧૩૧૯૦૪૩૪૨
નોંધ : બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો (Unreserved Economically Weaker Sections) ના ઉમેદવારોને બિન અનામત (General) કેટેગરીમાં ગણવામાં આવેલ છે.
(૨)લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષા તથા તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધીમાં લેવામાં આવેલ શારીરિક કસોટી(PET/PST) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી કુલ ૩૪,૫૮૬ ઉમેદવારોને મેરીટ્સના ધોરણે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ. જે પૈકી ૩૩,૭૧૮ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ. જે તમામ હાજર રહેલ ઉમેદવારો પૈકી હંગામી ધોરણે પસંદગી યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારોના Cut Off માકર્સ અને જન્મ તારીખ નીચે મુજબ છે.
(A) Male
CATEGORYUPCAPCJAIL SEPOYS.R.P.F. CONSTABLE
General       .MARKS87.258482.7581
D.O.B.10/01/199019/05/199216/11/199130/10/1994
SCMARKS81.2580.7579.7578.25
D.O.B.30/12/199013/07/199623/11/199121/04/1987
STMARKS73.5072.57169.25
D.O.B.30/11/199005/01/199016/06/199201/06/1993
S.E.B.CMARKS83.7583.2582.579.75
D.O.B.21/02/199101/06/198518/06/199627/04/1996
(B) Female
CATEGORYUPCAPCJAIL SEPOY
General       .MARKS6558.7558.5
D.O.B.06/07/199825/07/199201/06/1996
SCMARKS56.2555.2555
D.O.B.25/11/199009/12/199620/07/1985
STMARKS5856.556.25
D.O.B.25/06/199315/04/199413/05/1985
S.E.B.CMARKS56.255453.75
D.O.B.16/02/199615/07/199729/07/1995
નોંધ : EX-SERVICEMAN ઉમેદવારો માટે દરેક કેટેગરીમાં હંગામી ધોરણે પસંદગી પામેલ છેલ્લા ઉમેદવારે મેળવેલ કુલ ગુણ માંથી ૨૦ ગુણ ઓછા કરી તે મુજબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા છુટછાટ આપી પસંદગી યાદીમાં સમાવેલ છે.
(૩)દસ્તાવેજ ચકાસણીના અંતે હંગામી ધોરણે પસંદગી યાદી/ પ્રતિક્ષા યાદી માટે લાયક ઠરેલ તમામ ઉમેદવારોની PET/PST ના રોલ નંબર મુજબની હંગામી યાદી માટે અહીં ... કલીક કરો.
(૪)દસ્તાવેજ ચકાસણીના અંતે પસંદગી યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંવર્ગવાર હંગામી પસંદગી યાદી માટે નીચે મુજબ ...ક્લીક કરો.
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(UNARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-(ARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
એસ.આર.પી. કોન્સ્ટેબલ (ARMED POLICE CONSTABLE IN S.R.P.F.)
જેલ સિપાઇ – પુરૂષ (SEPOY (Male) in Jail Department)
જેલ સિપાઇ – મહિલા (SEPOY(Female) / Matron in Jail Department)
(૫)દસ્તાવેજ ચકાસણીના અંતે પ્રતિક્ષા યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંવર્ગવાર હંગામી પ્રતિક્ષા યાદી માટે નીચે મુજબ... ક્લીક કરો.
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(UNARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-(ARMED POLICE CONSTABLE IN STATE POLICE FORCE)
એસ.આર.પી. કોન્સ્ટેબલ (ARMED POLICE CONSTABLE IN S.R.P.F.)
જેલ સિપાઇ – પુરૂષ (SEPOY (Male) in Jail Department)
જેલ સિપાઇ – મહિલા (SEPOY(Female) / Matron in Jail Department)
(૬)જે SC/ST/SEBC કેટેગરીના ઉમેદવારોએ અનામત વર્ગોના ઉમેદવારોને મળતી ઉપલી વય મર્યાદા/ઉંચાઇ ની છુટછાટ નો લાભ મેળવેલ નથી અને તેઓએ મેળવેલ ગુણ મુજબ જનરલ કેટેગરીમાં આવતા હોય, નિયમોનુસાર આવા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે.
(૭)ઉમેદવારોની પસંદગી/પ્રતિક્ષા યાદી ગુજરાત સરકારશ્રીનાં સામાન્ય વહીવટ વિભાગનાં રમત-ગમત અંગેનાં તા.૧૧/૧૦/૨૦૦૫ ના પરિપત્ર ક્રમાંક: સીઆરઆર/૧૦૨૦૦૫/યુ-ઓ/૧૨૭૭/ગ-ર તેમજ લોકરક્ષક ભરતી બોર્ડ ઘ્વારા લીઘેલ નિર્ણય મુજબ જે ઉમેદવારોનાં એક સરખા ગુણ હોય તેઓ પૈકી નીચે મુજબનાં ઉમેદવારોને અગ્રતા આપી સિનિયર ગણી તૈયાર કરવામાં આવેલ છે.
a)જે ઉમેદવાર રમતવીર હોઇ તેમને પ્રથમ અગ્રતા આપી સિનિયર ગણેલ છે.
b)જે ઉમેદવારોએ એક સરખા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને તેમની જન્મ તારીખના આધારે વધુ ઉંમરવાળાને સીનીયર ગણેલ છે
c)જેઓની જન્મ તારીખ પણ એક સરખી હોય તેવા કિસ્સામાં તેમની ઉંચાઇ આધારે વધુ ઉચાઇ ધરાવતા ઉમેદવારોને સીનીયર ગણેલ છે
d)જે ઉમેદવારોની ઉંચાઇ પણ સરખી હોયતો તેમના ધોરણ-૧૨ નામાકર્સનાઆધારે સીનીયરગણેલ છે
(૮)જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતી વખતે SC/ST/SEBC કેટેગરીમાં ઉમેદવારી નોંધાવેલ હોય અને દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ જાતિ અંગેનું પ્રમાણપત્ર / નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ રજૂ કરેલ ન હોય, તેવા કુલ ૫૦ ઉમેદવારોને જનરલ કેટેગરી તરીકે ગણવામાં આવેલ છે. આવા ઉમેદવારોની યાદી માટે અહીં .... ક્લીક કરો.
(૯)દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ૨૮ ઉમેદવારોને ભરતીની પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાવેલ છે. જેની વિગત માટે અહીં .... ક્લીક કરો.
(૧૦)કોઇ ઉમેદવાર તેમને મેળવેલ ગુણ અંગે કોઇ રજૂઆત કરવા માંગતા હોય તો, તાત્કાલીક તેઓએ પ્રથમ લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમના નીચે જણાવેલ ટેલીફોન નંબર ઉપર કલાક ૦૮-૦૦ થી ૨૦-૦૦ સુધી કરવી અને તે બાદ તાત્કાલીક રૂબરૂમાં તા.૦૫/૦૪/૧૭ થી તા.૧૨/૦૪/૧૭ સુધીમાં કચેરી કામકાજના દિવસો દરમ્યાન (કલાક ૧૦-૩૦ થી ૧૮-૦૦ સુધી) લોકરક્ષક ભરતી બોર્ડની નીચે જણાવેલ સરનામે આવેલ કચેરી ખાતે આવી રજુઆત કરી શકે છે.આ અંગેની કોઇ રજૂઆત ટપાલ દ્ધારા સ્વીકારવામાં આવશે નહીં કે ટપાલથી જાણ પણ કરવામાં આવશે નહીં.
સરનામું:લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯
નોંઘ:-તા:૧૨/૦૪/૨૦૧૭ પછી કોઇ પણ ઉમેદવારની કોઇ પણ પ્રકારની રજુઆતો ઘ્યાને લેવામાં આવશે નહી.
(૧૧)લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા લોકરક્ષક ભરતી અન્વયે હાલસુધીની અગત્યની વિગતો નીચે મુજબ છે.
(A)જાહેરાત આપ્યા તા.૦૧/૦૭/૨૦૧૬
(B)ઓનલાઇન અરજી મેળવ્યાનો સમયગાળો તા.૦૭/૦૭/૧૬ થી તા.૩૦/૦૭/૧૬
(C)ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યા : ૭,૮૧,૭૯૮
(D)લેખિત પરીક્ષા યોજ્યા તા.૨૩/૧૦/૨૦૧૬
(E)લેખિત પરીક્ષા આપેલ ઉમેદવારોની સંખ્યા : ૫,૭૯,૬૧૮
(F)લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ જાહેર કર્યા તા.૨૪/૧૧/૧૬
(G)O.M.R. Sheet રીચેકીંગ પછી લેખિત પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કર્યા તા.૨૪/૧૨/૧૬
(H)શારિરીક કસોટી (PET/PST) માટે ક્વોલીફાય થયેલ ઉમેદવારોની સંખ્યા : ૧,૩૪,૯૩૨
(I)શારિરીક કસોટી (PET/PST) તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવી.
(J)શારિરીક કસોટી (PET/PST) માં ભાગ લીધેલ ઉમેદવારોની સંખ્યા : ૧,૦૩,૭૪૭
(K)શારિરીક કસોટી (PET/PST) માં પાસ થયેલ ઉમેદવારોની સંખ્યા : ૫૭,૩૭૮
(L)દસ્તાવેજ ચકાસણી તા.૧૦/૦૩/૧૭ થી તા.૧૭/૦૩/૧૭ સુધી યોજવામાં આવી.
(M)દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા : ૩૪,૫૮૬
(N)દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોની સંખ્યા : ૩૩,૭૧૮
સહી/-
(જ્ઞાનેન્દ્ર સિંહ મલિક,IPS)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક,
વડોદરા વિભાગ, વડોદરા.

No comments:

Post a Comment